Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઈસ્તાનબુલમાં આંતકવાદી કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તુર્કીના ઈસ્તાનબુલમાં આંતકવાદી કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ઇસ્તાનબુલમાં હુમલો અમાનવીય અને ભયાવહ છે. હું તેને સખત શબ્દોમાં વખોડુ છું. મારી સંવેદના નિરાધાર પરિવારો સાથે છે. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.”

AP/J.Khunt