પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મંત્રી શ્રી વિજય કશ્યપના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “ભાજપ નેતા અને ઉત્તરપ્રદેશ સરકારમાં મંત્રી વિજય કશ્યપજીના નિધનથી અત્યંત દુઃખ થયું છે. તેઓ જમીન સાથે જોડાયેલા નેતા હતા અને હંમેશા જનહિતના કાર્યોમાં સમર્પિત રહ્યા. શોકની આ ઘડીમાં તેમના પરિજનો અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ. ઓમ શાંતિ !”
भाजपा नेता और उत्तर प्रदेश सरकार में मंत्री विजय कश्यप जी के निधन से अत्यंत दुख हुआ है। वे जमीन से जुड़े नेता थे और सदा जनहित के कार्यों में समर्पित रहे। शोक की इस घड़ी में उनके परिजनों और प्रशंसकों के प्रति मेरी संवेदनाएं। ओम शांति!
— Narendra Modi (@narendramodi) May 18, 2021
SP/GP