પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના આગ્રામાં બસ અકસ્માતને કારણે થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે, “ઉત્તરપ્રદેશના આગ્રામાં થયેલા અક્સમાતથી દુઃખી છું. જે કુટુંબોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમને સાંત્વના પાઠવું છું. જેમને ઇજા થઈ છે તેઓ ઝડપથી સાજા થાય તેવીપ્રાર્થના કરૂ છું, રાજ્ય સરકાર અને સ્થાનિક વ્યવસ્થાતંત્ર અસરગ્રસ્તોને બધી જ જરુરી મદદ પૂરી પાડી રહ્યા છે.”
DK/J. Khunt/GP/RP
Pained by the bus accident in Agra, Uttar Pradesh. Condolences to the families who have lost their loved ones. I pray that those injured recover fast. The State Government and local administration are providing all possible assistance to the affected.
— Narendra Modi (@narendramodi) July 8, 2019