Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉત્તરભારતમાં ધૂળના ભારે તોફાનને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને PMNRFમાંથી અનુગ્રહ રકમ આપવાની જાહેરાત કરી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2 મે, 2018ના રોજ ઉત્તરભારતના વિવિધ રાજ્યોમાં ધૂળનાં ભારે વાવાઝોડા અથવા ચક્રાવાતને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ(PMNRF)માંથી વ્યક્તિદીઠ રૂ. 2લાખની અનુગ્રહ રકમ આપવાની જાહેરાત કરી છે.

આ ભયાનક તોફાનને કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દરેકને રૂ. 50,000ની અનુગ્રહ રકમ મંજૂર કરવામાં આવી છે.

 

RP