Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર ત્રિવેન્દ્રસિંહ રાવતને અભિનંદન આપ્યા

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર ત્રિવેન્દ્રસિંહ રાવતને અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવતને અભિનંદન આપ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે શપથ લેનાર શ્રી ત્રિવેન્દ્રસિંહ રાવત અને તેમની સંપૂર્ણ ટીમને અભિનંદન. મને ખાતરી છે કે તેઓ મહેનત કરશે અને જનતાની આકાંક્ષા પૂર્ણ કરશે.

ઉત્તરાખંડની નવી સરકાર વિકાસના નવા માપદંડ સ્થાપિત કરીને રાજ્યની જનતાએ પ્રદર્શિત કરેલી લાગણીને પરિપૂર્ણ કરશે.”

TR