Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “પ્રગતિના નવા પરિમાણો તૈયાર કરી રહેલી દેવભૂમિ ઉત્તરાખંડના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.”

********