Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના ઈટાહમાં અકસ્માત પર શોક વ્યક્ત કર્ય


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ઈટાહ જિલ્લામાં અકસ્માતમાં મૃત્યુ પામનારાઓ પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ માર્યા ગયેલાઓના પરિવારજનો માટે રૂ. 2 લાખ અને ગંભીર રીતે ઈજા પામનારાઓ માટે રૂ. 50,000 પીએમએનઆરએફમાંથી સહાય આપવાની જાહેરાત પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “યુપીના ઈટાહના અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારાઓ પ્રત્યે મારી સહાનુભૂતી. અકસ્માતમાં ઈજા પામનારા ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.”

AP/J.Khunt/TR/GP