Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉદેપુરમાં થયેલા બસ અકસ્માતમાં જીવ ગુમાવનારા પ્રત્યે દિલાસો વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદેપુરમાં થયેલા બસ અકસ્માતમાં જીવ ગુમાવનારા પ્રત્યે દિલાસો વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનોને શોક વ્યક્ત કર્યો હતો.

તેમણે ઉદેપુરના અકસ્માતના ઈજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવાની પણ આશા વ્યક્ત કરી હતી.

TR