Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉસ્તાદ હુસૈન સૈયદુદ્દીન ડાગરના અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ હુસૈન સૈયદુદ્દીન ડાગરના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ઉસ્તાદ હુસૈન સૈયદુદ્દીન ડાગરનું અવસાન થવાથી દુઃખ થયું છે. હિંદુસ્તાન શાસ્ત્રીય સંગીતમાં તેમનું પ્રદાન હંમેશા યાદ રહેશે.

ભારત અને વિશ્વના લોકો ઉસ્તાદ હુસૈન સૈયદુદ્દીન ડાગરનાં સંગીતથી રોમાંચિત હતા અને સંગીતપ્રેમીઓ માટે તેઓ પ્રેરણારૂપ છે.

TR