Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એઈમ્સ ખાતે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની મુલાકાત લીધી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે (11 જૂન, 2018) એઈમ્સ ખાતે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીની મુલાકાત લીધી હતી.

પ્રધાનમંત્રીએ શ્રી વાજપેયીજીના કુટુંબીજનો સાથે વાતચીત કરી હતી, તેમણે ડૉક્ટર સાથે પણ વાતચીત કરી હતી અને શ્રી વાજપેયીજીના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી.

શ્રી નરેન્દ્ર મોદી લગભગ 50 મીનિટ એઈમ્સ ખાતે રોકાયા હતા.

***

RP