Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એનડીઆરએફ ટીમને તેમના 12મા સ્થાપના દિવસની ઉજવણી પર શુભેચ્છા પાઠવ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એનડીઆરએફ ટીમને તેમના 12મા સ્થાપના દિવસની ઉજવણી પર શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આપત્તિ પ્રતિભાવ, બચાવ અને રાહત કાર્યમાં એનડીઆરએફના પ્રયાસો પ્રશંસનીય છે.

એનડીઆરએફ પદ્ધતિ મજબૂત કરવા, પ્રક્રિયા અને ક્ષમતા ઊભી કરવા પર યોગ્ય રીતે ધ્યાન આપી રહ્યું છે, જે જીવન અને મિલ્કતોનું નુકસાન ઓછું કરવામાં મદદરૂપ થશે.