Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એન્જિનીયર્સ ડેના દિવસે એન્જિનીયરોનો સત્કાર કર્યો, ભારત રત્ન, શ્રી એમ. વિશ્વેશ્વરય્યાના જન્મ દિવસે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પ્રધાનમંત્રીએ એન્જિનીયર્સ ડેના દિવસે એન્જિનીયરોનો સત્કાર કર્યો, ભારત રત્ન, શ્રી એમ. વિશ્વેશ્વરય્યાના જન્મ દિવસે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ એન્જિનયર્સ ડેના દિવસે એન્જિનીયરોને સત્કાર્યા હતા. પ્રધાનમંત્રીએ ભારત રત્ન, શ્રી એમ. વિશ્વેશ્વરય્યાના જન્મ દિવસે તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મારા વ્હાલા એન્જીનિયર મિત્રો, એન્જીનિયર ડેના દિવસે તમને અભિનંદન પાઠવું છું. હું તમારી મહેનત અને તમારા નવીનિકરણને સલામ કરું છું. તે ભારતને અત્યંત ફાયદાકારક રહ્યું છે. હું ભારતના અગ્રણી એન્જીનિયર, ભારત રત્ન એમ. વિશ્વેશ્વરય્યાના જન્મ દિવસે તેમને શ્રદ્ધાંજલિ અર્પું છું. મેક ઇન ઇન્ડિયાથી ડિઝીટલ ઇન્ડિયા સુધી, ભારતના એન્જીનિયર્સે 125 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.”

UM/J.Khunt/GP