Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એફઆઈપીઆઈસી શિખર સંમેલન માટે ભારત આવનારા બધા નેતાઓ અને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું


પ્રધાનમંત્રીએ એફઆઈપીઆઈસી શિખર સંમેલન માટે ભારત આવનારા બધા નેતાઓ અને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે “હું ભારત–પ્રશાંત દ્વિપ સમૂહ સહયોગ ફોરમ (એફઆઈપીઆઈસી) માટે ભારત આવનારા બધા નેતાઓ અને પ્રતિનિધિઓનું સ્વાગત કરૂં છું. હું એફઆઈપીઆઈસી શિખર સંમેલનથી ઘણી આશા રાખું છું. મને પૂર્ણ વિશ્વાસ છે કે તેનાથી પ્રશાંત દ્વિપ સમૂહના દેશો સાથે ભારતનો સંબંધ મજબૂત બનશે.”

UM/AP/JK/GP