Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન કોન્ફેડરેશન વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેરી કોમને સુવર્ણ પદક જીતવા બદલ શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન કોન્ફેડરેશન વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય બોક્સર મેરી કોમને સુવર્ણ પદક જીતવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું “એએસબીસી એશિયન કોન્ફેડરેશન વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં સુવર્ણ પદક જીતવા બદલ મેરી કોમને અભિનંદન. ભારત આપની સિદ્ધિથી ઉત્સાહિત છે.”

J. Khunt/GP/RP