Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન ગેમ્સ 2018માં 65 કિલો ફ્રિસ્ટાઈલ કુસ્તીમાં સુવર્ણ પદક જીતનારા બજરંગ પુનીયાને અભિનંદન પાઠવ્યા


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સ 2018માં 65 કિલો ફ્રિસ્ટાઈલ કુસ્તીમાં સુવર્ણ પદક જીતનારા બજરંગ પુનીયાને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું, “65 કિલો ફ્રિસ્ટાઈલ કુસ્તીમાં યાદગાર જીત બદલ બજરંગ પુનીયાને અભિનંદન. આ વિજય વધુ ખાસ છે કારણ કે એશિયન ગેમ્સ 2018માં આ ભારતનો પ્રથમ સુવર્ણ પદક છે. આપના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.”

 

RP