Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2016 જીતવા બદલ ભારતીય મહિલા હોકી ટીમને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2016 જીતવા બદલ ભારતીય મહિલા હોકી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2016 જીતવા બદલ આપણી મહિલા હોકી ટીમને અભિનંદન. ભારતીય હોકી માટે આ મહાન ક્ષણ છે.

TR