પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026માં મહિલાઓની 400m T11 સ્પર્ધામાં બ્રોન્ઝ જીતીને ભારતનું ગૌરવ વધારવા બદલ રવન્ની વલસાનિનીને અભિનંદન પાઠવ્યા છે.
શ્રી મોદીએ નોંધ્યું હતું કે તેમનું પ્રદર્શન તેમની પ્રતિભા અને ધ્યાનનું એક અદ્ભુત પ્રતિબિંબ છે, અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“રવન્ની વલસાનિની એશિયન પેરા ગેમ્સ 2026માં મહિલાઓની 400m T11 સ્પર્ધામાં બ્રોન્ઝ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. તેમનું પ્રદર્શન તેમની પ્રતિભા અને ધ્યાનનું એક અદ્ભુત પ્રતિબિંબ છે. ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ: PM @narendramodi”
Ravanni Valasanini brings pride to India by winning the Bronze in the Women’s 400m T11 event at the Asian Para Games 2026. Her performance is a wonderful reflection of her talent and focus. Best wishes for the endeavours ahead: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 22, 2026
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]