પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સમાં મહિલા સિંગલ્સ ક્લાસ 3 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ ખુશી વ્યક્ત કરી અને અભિનંદન આપ્યા. એશિયન
પેરા ગેમ્સમાં સોનલે પોતાની સિદ્ધિઓમાં પ્રથમ વ્યક્તિગત મેડલ ઉમેર્યો છે તે નોંધીને, શ્રી મોદીએ જણાવ્યું કે તેમની રમતગમતની સફરમાં આ ખાસ ક્ષણ વર્ષોના સમર્પણ, શિસ્ત અને સખત મહેનતથી શક્ય બની છે, અને તેણીને અભિનંદન પાઠવ્યા.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“એશિયન પેરા ગેમ્સમાં સોનલબેન પટેલની સફળતાથી ખુશ છું! તેણીએ મહિલા સિંગલ્સ ક્લાસ 3 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે, જે તેમની એશિયન પેરા ગેમ્સની સિદ્ધિઓમાં પ્રથમ વ્યક્તિગત મેડલ ઉમેર્યો છે. આ તેમની રમતગમતની સફરમાં એક ખાસ ક્ષણ છે, જે વર્ષોના સમર્પણ, શિસ્ત અને સખત મહેનતથી શક્ય બની છે: PM @narendramodi”
Delighted by Sonalben Patel’s success at the Asian Para Games! She has secured Bronze in the Women’s Singles Class 3 event, adding a first individual medal to her Asian Para Games achievements. This is a special moment in her sporting journey, made possible by years of dedication, discipline and hard work: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 20, 2026
SM/DK/JD
Delighted by Sonalben Patel's success at the Asian Para Games! She has secured Bronze in the Women's Singles Class 3 event, adding a first individual medal to her Asian Para Games achievements. This is a special moment in her sporting journey, made possible by years of dedication, discipline and hard work: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 20, 2026