પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રદીપ કુમારને એશિયન પેરા ગેમ્સમાં મેન્સ જેવેલિન થ્રો (ભાલા ફેંક) F53/54 સ્પર્ધામાં તેમના પર્સનલ બેસ્ટ પ્રદર્શન સાથે સતત બીજો સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી મોદીએ નોંધ્યું હતું કે વર્ષો દરમિયાન તેમની પ્રગતિ સતત સુધારો કરવાની અને તેમની ક્ષમતાઓને આગળ ધપાવવાની તેમની કટિબદ્ધતાને રેખાંકિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે સાતત્ય અને ઉત્કૃષ્ટતા એકસાથે ઝળકે છે, અને પ્રશંસનીય પ્રદર્શન બદલ અભિનંદન પાઠવવાની સાથે તેમના ભવિષ્યના તમામ પ્રયાસો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
X (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“સાતત્ય અને ઉત્કૃષ્ટતા એકસાથે ઝળકે છે!
પ્રદીપ કુમારે મેન્સ જેવેલિન થ્રો F53/54 સ્પર્ધામાં તેમના પર્સનલ બેસ્ટ પ્રદર્શન સાથે સતત બીજો એશિયન પેરા ગેમ્સ સિલ્વર મેડલ મેળવ્યો છે. વર્ષો દરમિયાન તેમની પ્રગતિ સતત સુધારો કરવાની અને તેમની ક્ષમતાઓને આગળ ધપાવવાની તેમની કટિબદ્ધતાને રેખાંકિત કરે છે. પ્રશંસનીય પ્રદર્શન બદલ તેમને અભિનંદન. તેમના ભવિષ્યના તમામ પ્રયાસો માટે મારી શ્રેષ્ઠ શુભેચ્છાઓ: પીએમ @narendramodi”
Consistency and excellence shine together!
Pradeep Kumar has secured his second consecutive Asian Para Games Silver in the Men’s Javelin Throw F53/54 event with a Personal Best. His progress over the years highlights his commitment to constantly improving and pushing his limits. Congrats to him on a commendable performance. My best wishes to him for all his future endeavours: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 20, 2026
SM/NP/JD
Consistency and excellence shine together! Pradeep Kumar has secured his second consecutive Asian Para Games Silver in the Men's Javelin Throw F53/54 event with a Personal Best. His progress over the years highlights his commitment to constantly improving and pushing his limits. Congrats to him on a commendable performance. My best wishes to him for all his future endeavours: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 20, 2026