પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026માં પુરુષોની ડિસ્કસ થ્રો F51/52/53 સ્પર્ધામાં રેકોર્ડબ્રેક થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતીને તેમના અસાધારણ પ્રદર્શન બદલ પ્રણવ સૂરમાને અભિનંદન પાઠવ્યા હતા.
નવો એશિયન રેકોર્ડ સ્થાપિત કરવો એ આ પ્રતિષ્ઠિત મેડલ અને વિજયને વધુ અસાધારણ બનાવે છે તે નોંધતા, શ્રી મોદીએ જણાવ્યું હતું કે પ્રણવની શક્તિ, દ્રઢતા અને સ્પર્ધાત્મક ભાવના એક પ્રેરણા છે અને આ ઐતિહાસિક સિદ્ધિ બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
“એક પ્રતિષ્ઠિત મેડલ અને એશિયન ગેમ્સ રેકોર્ડ!
પ્રણવ સૂરમાએ એશિયન પેરા ગેમ્સ 2026માં અસાધારણ પ્રદર્શન કર્યું છે, પુરુષોની ડિસ્કસ થ્રો F51/52/53 સ્પર્ધામાં રેકોર્ડબ્રેક થ્રો સાથે ગોલ્ડ જીત્યો છે. નવો એશિયન રેકોર્ડ સ્થાપિત કરવો એ આ વિજયને વધુ અસાધારણ બનાવે છે. પ્રણવની શક્તિ, દ્રઢતા અને સ્પર્ધાત્મક ભાવના એક પ્રેરણા છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ તેમને અભિનંદન: PM @narendramodi”
A prestigious Medal and Asian Games Record!
Pranav Soorma has given an exceptional performance at the Asian Para Games 2026, winning Gold in the Men’s Discus Throw F51/52/53 event with a record-breaking throw. Setting a new Asian Record makes this triumph even more extraordinary. Pranav’s strength, determination and competitive spirit are an inspiration. Congratulations to him on this historic accomplishment: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 20, 2026
SM/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]