પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ તમામ લોકોને અભિનંદન પાઠવ્યા છે.
કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:
“જેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે તેઓને અભિનંદન. આ સન્માન તેમની સર્જનાત્મકતા અને મનોરંજન, કલા અને સંસ્કૃતિની દુનિયામાં યોગદાનની યોગ્ય માન્યતા છે.”
Congratulations to all those who have been conferred the National Film Awards. This honour is a fitting recognition of their creativity and contribution to the world of entertainment, art and culture. https://t.co/Vqy0wcUY7V
— Narendra Modi (@narendramodi) September 30, 2022
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]