Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઓણમ નિમિત્તે કેરળના લોકો સાથે એકતાની ભાવના વ્યક્ત કરી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓણમના પાવન અવસર પર કેરળના લોકો સાથે એકતાની ભાવના વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ઓણમનો આ તહેવાર કેરળના લોકો છેલ્લા થોડા દિવસોથી જે સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે તેને માત આપવાની વધુ તાકાત આપે એવી શુભેચ્છા. સમગ્ર રાષ્ટ્ર કેરળની સાથે ખભે ખભો મેળવીને ઊભું છે તથા તેના નાગરિકોની સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી રહ્યું છે.”

 

RP