Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કટકમાં થયેલા બસ અકસ્માતમાં લોકોની જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના કટકમાં બસ અકસ્માતમાં લોકોની જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ઓડિશાનાં કટકમાં બસ અકસ્માતમાં જેમણે જીવ ગુમાવ્યો છે એમના પ્રતિ મારી સંવેદના વ્યક્ત કરુ છુ, ઇજાગ્રસ્ત લોકો ઝડપથી સ્વસ્થ થાય એના માટે પ્રાર્થના કરૂ છુ.”
***

RP