Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કબડ્ડી વિશ્વ કપમાં વિજેતા બનવા બદલ ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કબડ્ડી વિશ્વ કપમાં વિજેતા બનવા બદલ ભારતીય કબટ્ટી ટીમને અભિનંદન આપ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કબડ્ડી વિશ્વ કપ જીતવા બદલ ભારતીય ટીમને શુભેચ્છા. ટીમે ઉત્કૃષ્ટ કૌશલ્ય, ખંત અને મનોબળ પ્રદર્શિત કર્યું છે. વેલ ડન!”.

J.Khunt/GP