Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કર્ણાટકનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી એન ધરમ સિંહનાં અવસાન પર ખેત વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી એન. ધરમ સિંહનાં અવસાન પર શોકની લાગણી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કર્ણાટકનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી એન ધરમ સિંહનાં અવસાનથી દુઃખ થયું છે. આ દુઃખદાયક સમયમાં તેમનાં પરિવારજનો અને સમર્થકોને મારું આશ્વાસન.” તેમણે ઉમેર્યું હતું કે, “શ્રી એન ધરમ સિંહ કર્ણાટક અને રાષ્ટ્રીય રાજકારણમાં બહોળો અનુભવ ધરાવતાં હતાં. સમાજ પ્રત્યે તેમની અવિરત સેવા હંમેશા યાદ રહેશે.”

AP/J.Khunt/TR/GP