Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કર્ણાટકના માંડ્યામાં બસ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના માંડ્યામાં બસ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, “કર્ણાટકના માંડ્યામાં થયેલી બસ દુર્ઘટનાથી મને અત્યંત દુઃખ થયું. મૃતકોના પરિવારજનો સાથે મારી સંવેદના વ્યક્ત કરૂ છુ. ઈશ્વર એમને દુઃખની આ ઘડીમાં શક્તિ પ્રદાન કરે.”

***

RP