પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટક સંસ્થાપના દિવસ પર કર્ણાટકના લોકોને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, ‘ કર્ણાટક સંસ્થાપના દિવસ પર હું રાજ્યના લોકોને શુભકામનાઓ પાઠવું છું. ભગવાન કરે, કર્ણાટક પ્રગતિની નવી ઉંચાઈઓને સ્પર્શે.’
AP/J.Khunt
On Karnataka Formation Day, I extend my best wishes to the people of the State. May Karnataka keep scaling new heights of progress.
— Narendra Modi (@narendramodi) November 1, 2015