Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કાનપુરમાં બિલ્ડીંગ પડવાથી માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાનપુરમાં બિલ્ડીંગ પડવાથી માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મારી સંવેદના કાનપુરમાં બિલ્ડીંગ પડવાને લીધે જીવ ગુમાવનારા લોકોના પરિવાર સાથે છે. હું ઘાયલોના જલ્દીથી સાજા થવાની પ્રાર્થના કરું છું.”

AP/J.Khunt/TR/GP