Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કાનૂની સેવા દિવસ પર આયોજીત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે કાનૂની સહાયતા તંત્ર જેમ કે લોક અદાલતોના માધ્યમથી રાષ્ટ્રીય કાનૂની સેવા પ્રાધિકરણનું કામ ગરીબો માટે તેમની કરૂણા અને ન્યાય સુનિશ્ચિત કરવા પ્રત્યે તેમની કટીબદ્ધતા પર પ્રકાશ પાડે છે. પ્રધાનમંત્રી આજે કાનૂની સેવા દિવસ અને પ્રશસ્તિ સમારોહના ઉપલક્ષ્યમાં નવી દિલ્હીમાં આયોજીત વિશેષ કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ની દિશામાં કામ કરવાને લઈને પ્રતિબદ્ઘ છે તેમણે એ પણ કહ્યું કે આ પ્રતિબદ્ધતાનો અભિનવ હિસ્સો ‘સૌનો ન્યાય’ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સમય પર અને સંતોષજનક રીતે ન્યાય મેળવવા માટે લોક અદાલતો લોકો માટે એક સાધન બની ગઈ છે.

પ્રધાનમંત્રીએ એ પણ સુઝાવ આપ્યો કે ગરીબોને નિઃશૂલ્ક કાનૂની સહાયતા પ્રદાન કરવી એ ન્યાયધીશોની પસંદગીમાં એક કસોટી બની શકે છે.

AP/J.Khunt/DK