Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કાબુલમાં આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો; હુમલામાં નિર્દોષ લોકોના મૃત્યુ પર ખેદ વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાબુલમાં થયેલા આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો હતો.. પ્રધાનમંત્રીએ હુમલામાં નિર્દોષ લોકોના મૃત્યુ પર ખેદ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કાબુલમાં આતંકવાદી હુમલો નિંદાને પાત્ર છે અને નિર્દોષ લોકોના મૃત્યુ પર ખેદ છે. ભારત આતંકવાદ સામેની લડાઈમાં અફઘાનિસ્તાન સાથે છે.”

AP/JKhunt/TR/GP