Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કાશ્મીરમાં હિમપ્રપાતમાં જવાનોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીરમાં હિમપ્રપાતમાં જવાનોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કાશ્મીરમાં હિમપ્રપાતમાં વીર જવાનોના મોતથી ખૂબજ વ્યથિત છું. મેં સત્તાવાળાઓને ઝડપી શોધ અને બચાવકાર્ય માટે નિર્દેશ આપ્યા છે.”

JKhunt/TR