Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કેનેડાની સંસદની ચૂંટણીમાં જીતવા બદલ શ્રી જસ્ટીન ટ્રૂડૂને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ કેનેડાની સંસદીય ચૂંટણીમાં વિજય મેળવવા બદલ શ્રી જસ્ટિન ટ્રુડૂને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું – કેનેડામાં સંસદીય ચૂંટણીમાં વિજય મેળવવા બદલ શ્રી જસ્ટિન ટ્રુડૂને અભિનંદન, કેનેડા સાથેના નજીકના સંબંધોને અમે ઉચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ. આપણા વચ્ચે જનતંત્ર અને જીવંત પ્રવાસી ભારતીય સમુદાયની સમગ્રતાના મજબૂત સંબંધ છે.

મારી એપ્રિલ 2015ની કેનેડા યાત્રા અને તમારી સાથેની બેઠક અંગે શ્રેષ્ઠ સ્મરણો રહેલા છે.

AP/GP