Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કેપ્ટન જયનારાયણ પ્રસાદ નિષાદનાં નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેપ્ટન જયનારાયણ પ્રસાદ નિષાદનાં નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, “કેપ્ટન જયનારાયણ પ્રસાદ નિષાદનાં નિધનથી દુઃખ થયું. બિહારની પ્રગતિ માટે કેપ્ટન નિષાદનાં પ્રયાસો ઉલ્લેખનીય છે. ગરીબોનાં સશક્તિકરણ માટેનાં એમના કાર્યો હંમેશા માટે યાદ રહેશે. તેમના પરિવાર અને સહયોગીઓ પ્રતિ મારી સંવેદના.”

NP/J.Khunt/GP/RP