Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કેરળના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.

કેરળની સ્થાપના રાજ્ય પુનર્ગઠન અધિનિયમ અંતર્ગત 1 નવેમ્બર, 1956ના રોજ થઇ હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “કેરળના સ્થાપના દિવસ નિમિત્તે કેરળના ભાઇઓ અને બહેનોને શુભેચ્છાઓ. રાજ્યના લોકોએ દેશ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. રાજ્યના લોકો સુખી અને સમૃદ્ધ બને તેવી કામના.”

DK/DS/RP