Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કેરળ પિરાવી દિવસ પર કેરળના લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળ પિરાવી દિવસ પર કેરળના લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ખુબસુરત રાજ્ય કેરળના લોકોને કેરળ પિરાવી દિવસ પર શુભકામનાઓ. આ ખુબસુરત રાજ્યે આપણા રાષ્ટ્રના વિકાસમાં બેશુમાર યોગદાન આપ્યું છે.”

AP/J.Khunt