Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કોકરાઝાર હુમલાની કડક નિંદા કરી.


પ્રધાનમંત્રી શ્રી નેરન્દ્ર મોદીએ કોકરાઝારમાં થયેલા હુમલા અંગે દુઃખ વ્યક્ત કર્યું અને તેને ભારે શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “કોકરાઝારમાં હુમલાથી આઘાત અનુભવું છું. અમે તેને કડક શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. શહીદ અને ઘાયલ પરિવારો પ્રત્યે અમારી સંવેદના અને પ્રાર્થના.

આસામ સરકાર સાથે ગૃહમંત્રાલય સંપર્કમાં છે અને સ્થિતિનું નજદીકી નિરક્ષણ કરી રહ્યું છે.”

TR/GP