પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 69 કિગ્રા શ્રેણીમાં રજત ચંદ્રક જીતવા બદલ હરજિંદર કૌરને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે હરજિંદરનું પ્રદર્શન વ્યક્તિગત રીતે શ્રેષ્ઠ હતું અને કહ્યું કે ભારતના વેઇટલિફ્ટર્સ રમતોમાં આટલું સારું પ્રદર્શન કરે છે તે જોઈને આનંદ થાય છે.
શ્રી મોદીએ હરજિંદર કૌરને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ પાઠવી.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની 69 કિગ્રા શ્રેણીમાં રજત પદક જીતવા બદલ હરજિંદર કૌરને અભિનંદન. ગઈકાલે તેમનું પ્રદર્શન વ્યક્તિગત રીતે શ્રેષ્ઠ રહ્યું તે પણ નોંધનીય છે. આપણા વેઈટલિફ્ટર્સને ગેમ્સમાં આટલું સારું પ્રદર્શન કરતા જોઈને આનંદ થાય છે. હરજિંદરને તેમના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ.
#CWG2026″
Congratulations to Harjinder Kaur for winning a Silver in the Women’s 69 kg event at the Commonwealth Games in Glasgow. Also noteworthy is the fact that her performance yesterday was a personal best. It is gladdening to see our weightlifters perform so well in the Games. My best… pic.twitter.com/uK7igceWWv
— Narendra Modi (@narendramodi) July 29, 2026
SM/IJ/JD
Congratulations to Harjinder Kaur for winning a Silver in the Women's 69 kg event at the Commonwealth Games in Glasgow. Also noteworthy is the fact that her performance yesterday was a personal best. It is gladdening to see our weightlifters perform so well in the Games. My best… pic.twitter.com/uK7igceWWv
— Narendra Modi (@narendramodi) July 29, 2026