Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં જુડોમાં સિલ્વર મેડલ જીતવા બદલ યામિની મૌર્યાને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં 57 કિગ્રા જુડો કેટેગરીમાં રજત ચંદ્રક જીતવા બદલ યામિની મૌર્યાને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે યામિની મૌર્યા ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું અને જુડો પ્રત્યે તેમનો જુસ્સો તેમના પ્રદર્શનમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થતું હતું.

શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમની સિદ્ધિ ઘણા યુવાનોને જુડો અપનાવવા માટે પ્રેરિત કરશે અને તેમને ભવિષ્યના પ્રયાસો માટે શ્રેષ્ઠ શુભેચ્છાઓ પાઠવી હતી.

X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું;

“જુડો 57 કિગ્રા કેટેગરીમાં સિલ્વર જીતવા બદલ યામિની મૌર્યાને અભિનંદન! તેનો ખૂબ અદ્ભુત રીતે રમ્યા અને જુડો પ્રત્યે તેમનો જુસ્સો તેમના પ્રદર્શનમાં સ્પષ્ટપણે પ્રતિબિંબિત થયું. તેમની આ સિદ્ધિ આવનારા સમયમાં ઘણા યુવાનોને જુડો તરફ આકર્ષિત કરશે. આગળના પ્રયાસો માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 

#CWG2026”

 

IJ/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]