પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની હાઈ જમ્પ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ સર્વેશ કુશારેને અભિનંદન પાઠવ્યા છે.
પ્રધાનમંત્રીએ સર્વેશ કુશારેના દ્રઢ સંકલ્પ અને સતત શ્રેષ્ઠ પ્રદર્શનની પ્રશંસા કરી હતી અને આ સિદ્ધિને ઉત્કૃષ્ટ ગણાવી હતી.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતને તેમના પર ગર્વ છે અને ભવિષ્યમાં તેમને વધુ સફળતાઓ મળે તેવી કામના કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
“#CWG2026માં પુરુષોની હાઈ જમ્પમાં સર્વેશ કુશારે માટે એક ભવ્ય સિલ્વર! તેમનો દ્રઢ સંકલ્પ અને સતત શ્રેષ્ઠ પ્રદર્શન નોંધપાત્ર રહ્યા છે. આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ તેમને અભિનંદન. ભારતને તેમના પર ગર્વ છે. તેમને આગળ પણ ઘણી સફળતાઓ મળે તેવી પ્રાર્થના.”
A spectacular Silver for Sarvesh Kushare in Men’s High Jump at #CWG2026! His determination and consistency have been noteworthy. Congratulations to him on this outstanding achievement. India is proud of him. Wishing him many more successes ahead. pic.twitter.com/9JwypnM0Rb
— Narendra Modi (@narendramodi) July 28, 2026
IJ/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964@gmail.com [
0KB ]