Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 54 kg બોક્સિંગમાં ગોલ્ડ જીતવા બદલ પ્રીતિને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલાઓની 54 kg બોક્સિંગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતવા બદલ પ્રીતિને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રીતિએ સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.

શ્રી મોદીએ  સિદ્ધિ બદલ તેમને અભિનંદન આપ્યા અને આગામી વર્ષોમાં પણ સતત સફળતા મેળવે તેવી શુભેચ્છા પાઠવી.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

મહિલાઓની 54 kgs બોક્સિંગ સ્પર્ધામાં ગોલ્ડ જીતનાર પ્રીતિનું ઉત્કૃષ્ટ પ્રદર્શન. તેમનું પ્રદર્શન સતત શ્રેષ્ઠ રહ્યું છે. તેમને અભિનંદન. આગામી સમયમાં પણ સતત સફળતા માટે શુભેચ્છાઓ.

#CWG2026”

 

IJ/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]