Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કોરોનાવાયરસની સજ્જતાઅંગે સમીક્ષા કરી


પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ નોવલ COVID-19કોરોનાવાયરસની સજ્જતાઅંગેની સમીક્ષા કરી છે.

પ્રધાનમંત્રીકહ્યું કે “COVID-19નોવલ કોરોનાવાયરસ પર સજ્જતા અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી. ભારત આવનારા લોકોની સ્ક્રીનીંગથી લઈને તાત્કાલિક તબીબી સહાય આપવા માટે વિવિધ મંત્રાલયો અને રાજ્યો સાથે મળીને કામ કરી રહ્યા છે.

ગભરાવાની જરૂર નથી., આપણે સ્વસુરક્ષા માટે સાથે મળીને કામ કરવાની, નાના અને મહત્વપૂર્ણ પગલાં લેવાની જરૂર છે.

****

SD/GP/DS