Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ક્રિષ્ના નદીમાં બોટ ઉંધી પડવાના કારણે થયેલી જાનહાની અંગે શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ક્રિષ્ના નદીમાં બોટ ઉંધી પડવાના કારણે થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ક્રિષ્ના નદીમાં બોટ ઊંધી પડવાની ઘટના ખૂબ દુઃખદાયક છે. મારી સંવેદના મૃત્યુ પામેલા લોકોના પરિવારો સાથે છે. આંધ્રપ્રદેશની સરકાર અને એનડીઆરએફ મુખ્યાલય બચાવ કામગીરી કરી રહ્યું છે.”

NP/J.Khunt/GP