પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો છે.
આ લેખમાં ખેડૂતોના કલ્યાણ અને સશક્તિકરણની દિશામાં છેલ્લા 12 વર્ષોમાં કરવામાં આવેલા અભૂતપૂર્વ કાર્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં નોંધવામાં આવ્યું છે કે અન્નદાતાઓ માટેની વિવિધ પહલોથી તેમના જીવનમાં નોંધપાત્ર સકારાત્મક પરિવર્તનો આવ્યા છે અને કૃષિ ક્ષેત્રની આ પરિવર્તનકારી સફર વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
“છેલ્લા 12 વર્ષોમાં ખેડૂત ભાઈ-બહેનોના કલ્યાણ અને સશક્તિકરણની દિશામાં અભૂતપૂર્વ કાર્યો થયા છે. અન્નદાતાઓ માટેની અમારી યોજનાઓથી તેમના જીવનમાં ઘણો સકારાત્મક બદલાવ આવ્યો છે. કેન્દ્રીય મંત્રી @ChouhanShivrajજીએ પોતાના લેખમાં કૃષિ ક્ષેત્રની આ પરિવર્તનકારી સફર વિશે વિગતવાર જણાવ્યું છે.”
पिछले 12 वर्षों में किसान भाई-बहनों के कल्याण और सशक्तिकरण की दिशा में अभूतपूर्व कार्य हुए हैं। अन्नदाताओं के लिए हमारी योजनाओं से उनके जीवन में काफी सकारात्मक बदलाव आया है। केंद्रीय मंत्री @ChouhanShivraj जी ने अपने आलेख में कृषि क्षेत्र की इस परिवर्तनकारी यात्रा के बारे में… https://t.co/DiiPVCWZIO
— PMO India (@PMOIndia) June 14, 2026
SM/NP/JD