Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ગણપતિ બાપ્પા મોરયા! ગણેશ ચતુર્થીના શુભ અવસર પર દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર શુભેચ્છા.”

*****

TR