Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગીતાબેન રબારી દ્વારા ગવાયેલું ભક્તિ ભજન ”શ્રી રામ ઘર આયે” શેર કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગીતાબેન રબારી દ્વારા ગવાયેલું ભક્તિ ભજન શ્રી રામ ઘર આયેશેર કર્યું, સંગીત

મૌલિક મહેતા અને ગીત અને રચના સુનિતા જોષી (પંડ્યા)ના છે.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

અયોધ્યામાં ભગવાન શ્રી રામના દિવ્ય ભવ્ય મંદિરમાં રામ લલાના આગમનની રાહ હવે સમાપ્ત થવા જઈ રહી છે. સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યો તેમના પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમના સ્વાગતમાં ગીતાબેન રબારીજીનું આ ભજન ખૂબ જ ભાવવિભોર કરનારું છે.

#શ્રીરામભજન”

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]