Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુજરાતી નવા વર્ષ નિમિતે લોકોને શુભકામના પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતી નવા વર્ષ નિમિતે ગુજરાતના લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રી કહ્યું, “સૌ ગુજરાતીઓને નવા વર્ષની શુભકામનાઓ. નવા વર્ષે આપ સૌની આકાંક્ષાઓ પૂરી થાય તથા સૌ તંદુરસ્ત અને ખુશ રહે તેવી શુભેચ્છા. સાલ મુબારક.”

J.Khunt