Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુડફ્રાઇડે નિમિત્તે ભગવાન ઇસુનાં સાહસ અને કરૂણાને યાદ કર્યાં


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુડફ્રાઇડે નિમિત્તે ભગવાન ઇસુનાં સાહસ અને કરૂણાનું સ્મરણ કર્યું હતુ.

પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ગુડફ્રાઇડેનાં દિવસે અમે ભગવાન ઇસુનાં સાહસ અને કરૂણાનું સ્મરણ કરીએ છીએ. એમણે લોકોની સેવા કરવા માટે અને સમાજને અન્યાય, વેદના અને દુઃખોથી દૂર કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.”

RP