Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુરુપુરબના પાવન પર્વે બધાને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુપુરબના પાવન પર્વે બધાને શુભેચ્છા પાઠવી હતી.

“ਸਿੱਖ ਧਰਮ ਦੇ ਮੋਢੀ ਸ੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਗੁਰਪੁਰਬ ਦੀਆਂ ਸਾਰਿਆਂ ਨੂੰ ਲੱਖ-ਲੱਖ ਵਧਾਈਆਂ।

ਉਨ੍ਹਾਂ ਨੇ ਹਮੇਸ਼ਾ ਖੁਸ਼ਹਾਲ ਜੀਵਨ, ਏਕਤਾ ਵਿੱਚ ਰਹਿਣ ਅਤੇ ਸੱਚ ਦੇ ਮਾਰਗ ਤੇ ਚੱਲਣ ਲਈ ਪ੍ਰੇਰਿਆ।

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સર્વેને ગુરુપુરબની શુભકામનાઓ. પૂજનીય ગુરુ નાનકના પ્રેરણાદાયી ઉપદેશો આપણને એક સમૃદ્ધ અને સંવાદિતાપૂર્ણ સમાજ બનાવવામાં માર્ગદર્શ પુરું પાડે છે.

TR