Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુ પૂર્ણિમાનિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે,“ગુરુ પ્રર્ણિમાના પાવન અવસર પર દેશવાસિઓને હાર્દિક શુભકામનાઓ. આપણા સમાજમાં ગુરુજનોને ઘણું સન્માન આપવામાં આવે છે. આપણે આપણા ગુરુજનોનોઆભાર માનવો જોઈએ, જેમણે આપણને હંમેશા પ્રોત્સાહિત કર્યાં છે અને આપણા સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને બાહર લાવવા માટે મદદ કરી છે.”

RP