Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુરુ રવિદાસને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુ રવિદાસને ગુરુ રવિદાસ જયંતિના પર્વ પર શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હું ગુરુ રવિદાસ જયંતિના વિશેષ અવસર પર ગુરુ રવિદાસજીને નમન કરૂં છું. તેમના ગહન વિચારો અને સિદ્ધાંતોએ સમાજ પર અમીટ છાપ છોડી છે.

ગુરુ રવિદાસજીએ સંવાદિતા, સમાનતા અને કરૂણાના સિદ્ધાંતો પર ભાર મૂક્યો હતો કે જે ભારતની સંસ્કૃતિ અને સ્વભાવના કેન્દ્રમાં છે.”

J.Khunt/TR/GP